રાજકોટ શહેરની ગોંડલ ચોકડી પાસે એક યુવક ટ્રાફિકને અડચણરૂપ બની ટ્રાફિક પોલીસની હાજરીમાં જ હાથમાં બંદુક રાખી રૌફ જમાવ્યો

રાજકોટ, રાજકોટ શહેર ટ્રાફિક શાખાના P.S.I ગીરીશ કાનજીભાઇ રાજ્યગુરૂએ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આ યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગોંડલ હાઇવે પર ગોંડલ ચોકડીએ ટ્રાફિક પોઇન્ટ પર પોતે ફરજ પર હતા. ત્યારે ઇનોવા કારનં. GJ.૦૩.EC.૧૨૧૩ ના ચાલક ભુપત પીઠા કંટારીયાએ ફરજમાં રૂકાવટી કરી કાર પર ચડી હાથમાં બંદુક રાખી લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેમજ જેમ ફાવે તેમ બોલી અને જોઇ લેવાની ધમકી આપી હતી. ભુપત ઇનોવા કાર પર ચડી બંદુક દેખાડતા લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા. આ સમયે એક વૃદ્ધા તેને નીચે ઉતરી જવા … Continue reading રાજકોટ શહેરની ગોંડલ ચોકડી પાસે એક યુવક ટ્રાફિકને અડચણરૂપ બની ટ્રાફિક પોલીસની હાજરીમાં જ હાથમાં બંદુક રાખી રૌફ જમાવ્યો